અમરેલી જિલ્લામાં સુતેલો કોરોના વળી જાગ્યો : ચાર કેસ આવ્યા

  • ચુંટણી પહેલા ગયેલો કોરોના પાછો આવ્યો
  • ત્રણ દર્દીઓ સાજા થયા, હજુ પણ 18 દર્દીઓ સારવારમાં : 1221 લોકોને વેક્સીન અપાયા

અમરેલી,
છેલ્લા બે દિવસથી સતત એકપણ કોરોનાનો કેસ ન નોંધાયા બાદ આજે જિલ્લામાં કોરોનાનાં
ચાર કેસ નોંધાયા છે અને ત્રણ દર્દીઓ કોરોનામુક્ત થતા રજા આપવામાં આવી છે તથા હાલમાં 18 દર્દીઓ
સારવાર લઇ રહયા છે દરમિયાન તંત્ર દ્વારા 1221 લોકોને કોરોનાના વેક્સીનથી રક્ષીત કરવામાં આવ્યા છે.