અમરેલી જિલ્લામાં સુરતથી આવેલા છ લોકો સહિત કુલ ૮ ને શાંતાબા ગજેરા હોસ્પિટલ ના કોરોના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરી સેમ્પલ લેવામાં આવ્યા

અમરેલી જિલ્લામાં સુરતથી આવેલા છ લોકો સહિત કુલ ૮ ને શાંતાબા ગજેરા હોસ્પિટલ ના કોરોના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરી સેમ્પલ લેવામાં આવ્ય

સુરતથી આવેલા ખાંભાના ના ગીદરડી ગામ ના ત્રણ લોકોને ખાંભાના કવૉરનટાઈન સેન્ટરમાં
રાખવામાં આવ્યા હતા 30 લોકો એક બસમાં સાથે આવ્યા હતા અવધ ટાઇમ્સ ખાંભા આવેલા આ ત્રણને અને સાવરકુંડલા સુરત ડ્રાઇવિંગ કરતા સાવરકુંડલાના યુવાન અને સુરત થી અમરાપુર આવેલા આધેડને તથા લીલીયાના પાંચ તલાવડા ગામે સુરતથી પ્રાઇવેટ બસ માં આવેલા ૩૦ વર્ષના યુવાન તથા અમરેલીના ચિતલરોડ ઉપર ની સોસાયટીના આધેડ અને સમઢીયાળા ના બાળક મળી કુલ ૮ ને શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયા