અમરેલી જિલ્લામાં સોમવારે કોરોનાનો એક પણ કેસ નહી

  • જિલ્લામાં 1779 લોકોને કોરોનાના વેક્સીનથી રક્ષીત કરાયા

અમરેલી,રવિવારે અમરેલી જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો અને સોમવારે એક પણ કેસ નોંધાયો નથી સોમવારે જિલ્લામાં 1779 લોકોને વેક્સીનથી રક્ષીત કરવામાં આવ્યા હતા.