અમરેલી જિલ્લામાં સ્વતંત્રતા પર્વે કોરોનાના 30 કેસ

અમરેલી જિલ્લામાં 15મી ઓગસ્ટે કોરોના ના 30 કેસ આવ્યા છે જેમાં સાત કેસ અમરેલી શહેરમાં છે અને કોરોના ના કુલ કેસની સંખ્યા 840 થઈ છે જ્યારે 499 લોકો સાજા થઈ ગયા છે તથા 322 લોકો સારવારમાં છે અમરેલી જિલ્લામાં ૭૦૦ જેટલા બેડની વ્યવસ્થા છે તેમાંથી અડધા ભરાઈ ગયા છે