અમરેલી જિલ્લામાં હજુ પણ 2293 લોકો ઘરમાં નજરકેદ : ગઇકાલે લેવાયેલા બે સેમ્પલ નેગેટીવ

અમરેલી,અમરેલી જિલ્લાની ચેકપોસ્ટ ઉપર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સતત સ્ક્રીનીંગ ચાલુ છે ત્યારે અમરેલી જિલ્લામાં હજુ પણ 2293 લોકો ઘરમાં નજરકેદ છે ગઇકાલે અમરેલીમાં કોરોનાના લેવાયેલા બે સેમ્પલ નેગેટીવ આવ્યા છે અને અમરેલી જિલ્લામાં આજ સુધી લેવાયેલા તમામ 41 સેમ્પલ નેગેટીવ આવતા રાહત છવાઇ છે.