અંતર્ગત તા.6-1-23 ના રોજ બઢતી પસંદગી સમિતીની મળેલ બેઠક અને એડહોક બઢતી માટે ફીટ જાહેર કરેલ અના. એએસઆઇ તથા મહિલા એએસઆઇને તદન હંગામી અને કાર્યકારી ધોરણે જિલ્લાની સ્થાનિક વ્યવસ્થા પુરતી બઢતી આપી શરતોને આધિન પીએસઆઇ તરીકે હુકમ કર્યા છે. સાતમાં પગાર પંચના પે મેટ્રીક પગાર લેવલ 7 મુજબ કુલ 16 એએસઆઇ તથા ચાર મહિલા એએસઆઇને કાર્યકારી બઢતી આપી છે જેમાં પ્રદિપસિંહ રાજેન્દ્રસિંહ સરવૈયા ભાવનગર, ગીરધર ખીમજીભાઇ મકવાણા ભાવનગર, મનહરભાઇ પ્રેમજીભાઇ કટારીયા ભાવનગર, ધીરૂભાઇ નારસંગભાઇ કાટીયા ભાવનગર, ગીરીરાજસિંહ અનુપસિંહ વાળા ભાવનગર, જ્યારે સીરીશકુમાર કેશવલાલ બરજોળ અમરેલી, વિમળાબેન છનાભાઇ બોરીચા અમરેલી, જીતેન્દ્રકુમાર મનસુખલાલ દવે અમરેલી, ખીમજીભાઇ મેઘજીભાઇ ડાભી અમરેલી, વાલેરાભાઇ સાવજભાઇ વણજર અમરેલી, રફીકભાઇ ભીખુભાઇ રાઠોડ અમરેલી, હેતલ ભારૂભાઇ કોવાડીયા અમરેલી, સોનલબેન ભીખુભાઇ પંડયા અમરેલી, મહેશ દિનેશભાઇ સરવૈયા અમરેલી, કિરણકુમાર બકુલભાઇ ગઢવી અમરેલી, શીવાંગભાઇ હર્ષદભાઇ ભટ્ટ બોટાદ, રાજદિપસિંહ કિરીટસિંહ ગોહીલ બોટાદ, મનોજકુમાર ભાનુશંકરભાઇ બારૈયા બોટાદ, હિતેષકુમાર ભીખાભાઇ રબારી બોટાદ, નરેશકુમાર ગગજીભાઇ રબારી બોટાદને એડહોક ધોરણે બિનહથીયારી પીએસઆઇ તરીકે નિમણુક્રકર્યાનું પોલીસ મહાનિરીક્ષક ભાવનગર દ્વારા જણાવાયુ છે.