અમરેલી,
ખરીફ – 2022 તુના પાક વિશે અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા વિગતો આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ગત અઠવાડિયામાં186 મીલીમીટર સરેરાશ અને ચાલુ અઠવાડિયામાં 89 મીલીમીટર સરેરાશ વરસાદ અને જિલ્લામાં 275 મીલીમીટર સરેરાશ વરસાદ નોંધાયો છે. તા. 5 જુલાઈ, 2022ના રોજ જિલ્લામાં 5,19,045 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર થયું છે. જિલ્લામાં આ કપાસ અને મગફળીના પાકની પરિસ્થિતિ સારી