અમરેલી જિલ્લામાં 6 પોલીસ અધિકારીઓની બદલી

  • અમરેલીના પીઆઇ શ્રી વસાવાને સુરત, શ્રી મકવાણાને વડોદરા, શ્રી રાઠવાને અમરેલી મુકાયાં

અમરેલી, અમરેલીના પોલીસ તંત્રમાં 6 જેટલા પોલીસ અધિકારીઓની બદલી થઇ છે અમરેલીના પીઆઇ જે.કે. મકવાણાને વડોદરા, સાવરકુંડલાના પીઆઇ શ્રી રાકેશ વસાવાને સુરત ગ્રામ્ય, અમદાવાદથી શ્રી કે.સી. રાઠવાને અમરેલી મુકાયા છે જ્યારે અમરેલીના પીએસઆઇ શ્રી જી.એચ.જાડેજા અને શ્રી વી.એલ. પરમારને કચ્છ પુર્વમાં તથા શ્રી જાવેદખાન યાસીનખાન પઠાણને અમરેલીથી અમદાવાદ શહેરમાં મુકાયા છે.