અમરેલી જિલ્લામા 14 શરાબીઓને ઝડપી પાડયા

અમરેલી,
આગામી વિધાનસભાની ચૂંટણીઓ શાંતિપૂણ રીતે યોજાઇ તે માટે જિલ્લા પોલીસ વડા હિમકરસિંઘ ની સૂચના મુજબ જિલ્લામાં જુદા-જુદા સ્થળોએથી 14 જેટલા શરાબીઓને ઝડપી પાડી જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. તેમજ જિલ્લામાં જુદા-જુદા 27 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી 14 શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.