અમરેલી જિલ્લા ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા શાલ ઓઢાડીને શ્રી સંઘાણીનું સન્માન કર્યુ

અમરેલી,
અમરેલીના પનોતા પુત્ર સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ જેમની તાજેતર માં ભારત દેશ ની સર્વોચ્ચ સહકારી સંસ્થા રાષ્ટ્રીય સહકારી મહાસંઘ (NCUI) ના ચેરમેન તરીકે બિનહરીફ વરણી થતા શ્રી દિલીપભાઈ સંઘાણી નું અમરેલી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ અધ્યક્ષ પ્રતાપસિંહ રાઠોડ દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરેલ મહામંત્રી દિલીપસિંહ ઠાકોર દ્વારા ફુલ હાર કરેલ અગ્રણીશ્રીઓ દ્વારા પુષ્ગુચ્છથી સન્માનિત કરેલ હકુભા ચૌહાણ, જયમલજી ચુડાસમા,નટવરસિંહ વાળા, હિતેન્દ્રસિંહ ઠાકોર, ઉદયસિંહ રાજપુત, શ્યામસિંહ રાજપૂત, દિલીપસિંહ સોલંકી, જીતેન્દ્રસિંહ પલવાર, નરેન્દ્રસિંહ પરમાર, યોગરાજસિંહ ઠાકોર, સમગ્ર કાર્યક્રમનું સંચાલન મીડિયા કન્વીનર જયરાજસિંહ રાઠોડ દ્વારા સન્માન પત્ર આપી ને પૂર્ણ કરેલ.