અમરેલી જિલ્લા, તા.પં., પાલિકામાં 55 ઉમેદવારીપત્રો ભરાયાં

  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થતાં મુરતીયાઓ મેદાનમાં
  • તાલુકા પંચાયતોમાં અમરેલીમાં 10, ધારી 1, કુંડલા 2, બગસરા 14, જાફરાબાદ 3, ખાંભા 1 મળી 31 ઉમેદવારી પત્રો રજુ થયાં
  • નગરપાલિકાઓમાં બગસરામાં 4 અને દામનગરમાં 10, કુંડલામાં 4 ઉમેદવારી પત્રો કોંગ્રેસ અને એનસીપી તથા અપક્ષોએ ભર્યા

અમરેલી, અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થતાં આજે અમરેલી જિલ્લા પંચાયતમાં 4 કોંગ્રેસ, 1 અપક્ષ મળી પાંચ ઉમેદવારી પત્રો રજુ થયાં હતાં. એજ રીતે તાલુકા પંચાયતોમાં અમરેલીમાં 10, ધારી 1, કુંડલા 2, બગસરા 14, જાફરાબાદ 3, ખાંભા 1 મળી 31 ફોર્મ રજુ થયાં હતાં. અને નગરપાલિકાઓમાં બગસરામાં 4 અને દામનગરમાં 10 ઉમેદવારી પત્રો કોંગ્રેસ અને એનસીપી તથા અપક્ષોએ ભર્યા છે. હાલ એનસીપી, આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ તથા અપક્ષોએ ઉમેદવારી પત્રો ભરી દીધા છે જ્યારે ભાજપની સત્તાવાર યાદી આજે બહાર પડ્યાં બાદ ઉમેદવારી પત્રો ભરાશે.

અમરેલી જિલ્લા નગરપાલીકાઓમાં થયેલી ઉમેદવારી

નગરપાલીકા વોર્ડ નંબર ઉમેદવારનું નામ
દામનગર 1 નરેશભાઇ પોપટભાઇ લાંભીયા (આપ)
1 અસ્લમભાઇ મહમ્મદભાઇ ચુડાસમા (આપ)
2 મોગલ નજમાબેન રજાકભાઇ (એનસીપી)
3 દર્શનાબેન હરેશભાઇ ત્રીવેદી (એનસીપી)
3 ગોહિલ અતુલભાઇ કરશનભાઇ (એનસીપી)
4 આંચલ પ્રફુલ્લાબેન સુરેશભાઇ (એનસીપી)
5 જમનાબેન જીતેન્દ્રભાઇ રાઠોડ (એનસીપી)
5 સોનલબેન મહેશભાઇ બાલરીયા (એનસીપી)
6 પ્રવિણભાઇ રવજીભાઇ નારોલા (આપ)
6 વંદનાબેન રમેશભાઇ વાઘેલા (એનસીપી)

બગસરા

2 રમેશભાઇ ઝવેરચંદભાઇ સોમાણી (અપક્ષ)
2 ગૌતમભાઇ પ્રતાપભાઇ રૂખડા (અપક્ષ)
5 ભીખુભાઇ રામભાઇ લાંભીયા (અપક્ષ)
6 એક્તાબેન ચિરાગભાઇ પરમાર (કોંગ્રેસ)

સાવરકુંડલા

2 શોભનાબેન મુકેશભાઇ વાળા (એનસીપી)
2 કનુભાઇ બાવકુભાઇ વરૂ (એનસીપી)
2 મુકેશભાઇ વિઠલભાઇ ઉનાવા (વીપ ીપી)
3 રવિન્દ્રભાઇ મનસુખભાઇ યાદવ (અપક્ષ)

અમરેલી જિલ્લા પંચાયતમાં થયેલી ઉમેદવારી

બેઠક ઉમેદવારનું નામ
ચિતલ રવજીભાઇ નારણભાઇ મકવાણા (કોંગ્રેસ)
ગાધકડા દિપકભાઇ કનુભાઇ રાદડીયા (આપ)
હામાપુર લીલાવંતીબેન પ્રતાપભાઇ સતાસીયા (કોંગ્રેસ)
હામાપુર વિલાસબેન અરવિંદભાઇ સતાસીયા (કોંગ્રેસ)
જુના વાઘણીયા ચંદુભાઇ વલ્લભભાઇ વાગડીયા (કોંગ્રેસ)

તાલુકા પંચાયતોમાં થયેલી ઉમેદવારી

અમરેલી તાલુકા પંચાયત

બેઠક ઉમેદવારનું નામ
ચિતલ કૈલાશબેન જીવનભાઇ મીરાશીયા(કોંગ્રેસ)
જાળીયા પિયુષભાઇ ગોગનભાઇ સુદાણી (કોંગ્રેસ)
જશવંતગઢ વિનુભાઇ ગોરધનભાઇ દેશાઇ (કોંગ્રેસ)
મોણપુર ભાવનાબેન રમેશભાઇ ધાનાણી (કોંગ્રેસ)
સરંભડા કમળાબેન ગોરધનભાઇ દુધાત (કોંગ્રેસ)
સરંભડા વિલાસબેન હરેશભાઇ વઘાસીયા (કોંગ્રેસ)
શેડુભાર નયનાબેન રમેશભાઇ કોટડીયા (કોંગ્રેસ)
વાકીયા નરેશભાઇ જનુભાઇ અકબરી (કોંગ્રેસ)
વાકીયા દિનેશભાઇ બાલાભાઇ રાદડીયા (કોંગ્રેસ)

ડેરી  પીપળીયા અંજનાબેન અરવિંદભાઇ ખુંટ (કોંગ્રેસ)
હડાળા  શારદાબેન બાબુભાઇ બકરાણીયા (કોંગ્રેસ)
જુની હળીયાદ  દામજીભાઇ પાંચાભાઇ દાફડા (કોંગ્રેસ)
જુની હળીયાદ  મુકેશભાઇ બાલાભાઇ દાફડા (કોંગ્રેસ)
હામાપુર-1  પરિમલભાઇ જેત્નીભાઇ () (કોંગ્રેસ)
હામાપુર-1  અરવિંદભાઇ લાલજીભાઇ () (કોંગ્રેસ)
હામાપુર-2  ભીખુભાઇ શામજીભાઇ કોટડીયા (કોંગ્રેસ)
હામાપુર-2  ભરતભાઇ ધરૂભાઇ કોટડીયા (કોંગ્રેસ)
ખારી  શારદાબેન બાબુભાઇ સતાસીયા (કોંગ્રેસ)
લુંઘીયા  રેખાબેન હરસુખભાઇ ખોખર (કોંગ્રેસ)
લુંઘીયા  હર્ષાબેન વિનોદભાઇ ઘાડીયા (કોંગ્રેસ)
માવજીંજવા  પારૂલબેન કિરીટભાઇ દાફડા (કોંગ્રેસ)
માવજીંજવા  ચંપાબેન અરવિંદભાઇ દાફડા (કોંગ્રેસ)
શીલાણા  દલસુભાઇ ભાયાભાઇ પાનસુરીયા (કોંગ્રેસ)
સુડાવડ  રામજીભાઇ ધનજીભાઇ માંડણકા (કોંગ્રેસ)
સુડાવડ  હિતેષભાઇ રવજીભાઇ ઝાવડીયા (કોંગ્રેસ)

ગીગાસણ રાહુલભાઇ રમેશભાઇ હરખાણી (આપ)
મોટા માણસા હિરૂબેન કાનાભાઇ જોગદીયા (કોંગ્રેસ)
મોટા માણસા મંજુલાબેન દિનેશભાઇ સોંદરવા (કોંગ્રેસ)
વઢેરા લખમણભાઇ બાબુભાઇ બાંભણીયા (કોંગ્રેસ)
ઉમરીયા રસીકભાઇ ભીખાભાઇ ચોવટીયા (આપ)
આંબરડી જયશ્રીબેન હરેશભાઇ રંગપરીયા (આપ)
ગાધકડા ગોપાલભાઇ ઠાકરશીભાઇ મકવાણા (આપ)