અમરેલી જિલ્લા પોલીસ દળનાં બે હેડ કોન્સ્ટેબલને હંગામી ધોરણે એએસઆઇ તરીકે બઢતી અપાઇ

અમરેલી,

અમરેલી પોલીસ અધિક્ષક દ્વારા અમરેલી જિલ્લાનાં પોલીસ દળમાં બિનહથીયારી હે.કોન્સ.ને તદ્દન હંગામી અને કામચલાઉ ધોરણે બિનહથીયારી એએસઆઇ તરીકે દિનેશભાઇ વિનુભાઇ સરવૈયા અમરેલી સીટી તેમજ હેડક્વાર્ટ રનાં જીતેન્દ્રભાઇ રામજીભાઇ બગડાને એએસઆઇ તરીકે બઢતી આપેલ છે.