અમરેલી જિલ્લા પોલીસ સલાહકાર સમિતીમાં સભ્યપદે એડવોકેટ પિયુષભાઇ શુકલની નિમણુંક

અમરેલી,
અમરેલી જિલ્લા માટેની પોલીસ સલાહકાર સમિતીમાં અમરેલીના એડવોકેટ અને જિલ્લા બેંકના ડાયરેક્ટર શ્રી પિયુષભાઇ શુકલની નિમણુંક થતા શ્રી શુકલના મિત્ર વર્તુળ અને શુભેચ્છકોમાં આનંદની લાગણી ફરી વળી છે. બિન સરકારી સભ્યપદે અમરેલી જિલ્લા માટેની પોલીસ સલાહકાર સમિતીમાં શ્રી શુકલની વરણી ગૃહ વિભાગના ઉપ સચિવ શ્રી અમીત રાવલ દ્વારા કરવામાં આવી