અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલરૂમમાં મોસમનો નોંધાયેેલો કુલ વરસાદ

  • અમરેલી જિલ્લામાં સૌથી ઓછો ધારી 23 ઇંચ સૌથી વધુ જાફરાબાદ અને રાજુલા, વડીયામાં 40 ઇંચ વરસાદ નોંધાયો

અમરેલી,
અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલરૂમમાં અત્યાર સુધીનો મોસમનો નોંધાયેલ કુલ વરસાદ અમરેલી 847 મી.મી, ખાંભા 962 મી.મી, જાફરાબાદ 1015 મી.મી, ધારી 592 મી.મી, બગસરા 957 મી.મી, બાબરા 730 મી.મી, રાજુલા 1015 મી.મી, લાઠી 682 મી.મી, લીલીયા 838 મી.મી, વડીયા 1003 મી.મી, સાવરકુંડલા 883 મી.મી વરસાદ નોંધાયો હતો.જિલ્લામાં સૌથી ઓછો ધારી 23 ઇંચ સૌથી વધ્ાુ જાફરાબાદ, રાજુલા, વડીયામાં 40 ઇંચ વરસાદ નોંધાયો છે.