અમરેલી જિલ્લા ભાજપનાં નવ નિયુક્ત હોદેદારોની વરણી

  • ગુજરાત પ્રદેશ ભાજપની સુચનાથી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશીકભાઇ વેકરીયા દ્વારા
  • વરણી અંગે ગુુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા ચર્ચા વિચારણા કરાઇ
  • ભાજપ સંગઠન વધુ મજબુત બને તે માટે શ્રી કૌશીક વેકરીયા સહિતનું આયોજન

અમરેલી,

ગુજરાત પ્રદેશ ભાજપનાં અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાથે ચર્ચા – વિચારણા બાદ અમરેલી જિલ્લાનાં ઉપપપ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ અને કોષાધ્યક્ષશ્રીની વરણી  જાહેર કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષ શ્રી કૌશીકભાઈ કાંતીભાઈ વેકરીયા, ઉપાધ્યક્ષ શ્રી અતુલભાઈ ભીખુભાઈ કાનાણી, ઉપાધ્યક્ષ શ્રી શરદભાઈ મોહનલાલ પંડયા, ઉપાધ્યક્ષ શ્રી લલીતભાઈ કરશનભાઈ આંબલીયા, ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ માધાભાઈ પાનસુરીયા, ઉપાધ્યક્ષ શ્રી યોગેશભાઈ જિણાભાઈ  બારૈયા, ઉપાધ્યક્ષ શ્રીમતિ જયાબેન મધુભાઈ ગેલાણી, ઉપાધ્યક્ષ શ્રીમતિ જયોત્સનાબેન અશોકભાઈ અગ્રાવત, ઉપાધ્યક્ષ શ્રીમતિ વંદનાબેન વિપુલભાઈ મહેતા, મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ દેવકુભાઈ બસીયા, મહામંત્રીશ્રી પીઠાભાઈ ખોડાભાઈ નકુમ, મહામંત્રી શ્રી પુનાભાઈ મગનભાઈ ગજેરા, મંત્રીશ્રી નરેન્દ્રભાઈ નારણભાઈ ફીંડોળીયા, મંત્રીશ્રી મનોજભાઈ દેવજીભાઈ મહીડા, મંત્રી શ્રીમતિ કમળાબેન ખોડાભાઈ ભુવા, મંત્રી શ્રીમતિ રેખાબેન નવીનચંદ્ર માવદીયા, મંત્રી શ્રીમતિ રંજનબેન પ્રેવિણભાઈ ડાભી, મંત્રી શ્રીમતિ પારૂલબેન ચેતનભાઈ દાફડા, મંત્રીશ્રી જયેશભાઈ હરજીવનભાઈ ટાંક, મંત્રીશ્રી રાજુભાઈ પાંચાભાઈ ભુવા, કોષાધ્યક્ષ શ્રી દીપકભાઈ પરશોતમભાઈ વઘાસીયા, આ વરણીને કેન્દ્રીય રાજય કૃષિમંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા, પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, રાષ્ટ્રીય સહકારી અગ્રણીશ્રી દીલીપભાઈ સંઘાણી, ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી વી.વી.વઘાસીયા, બાવકુભાઈ ઉંધાડ,હીરાભાઈ સોલંકી, બાલુભાઈ તંતી, મનસુખભાઈ ભુવા, વાલજીભાઈ ખોખરીયા, જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ શ્રી હીરેન હીરપરા, ડો.ભરતભાઈ કાનાબાર, પ્રાગજીભાઈ હીરપરા, મનસુખભાઈ સુખડીયા, શરદભાઈ લાખાણી, દીનેશભાઈ પોપટ સહીતનાં ભાજપનાં સહુ આગેવાનોએ આ વરણીને આવકારી છે.

નવી સંગઠન શક્તિ અને જોશ સાથે જિલ્લામાં મજબુતાય સાથે પાર્ટીનું કામ થાય તે દીશામાં સહુ સાથે મળીને જિલ્લામાં કેસરીયો માહોલ ઉભો થશે. તેમજ આ વરણીને જિલ્લાનાં સૌ કાર્યર્ક્તાઓ, આગેવાનશ્રીઓ, પાર્ટીનાં શુુભેચ્છકશ્રીઓ, સહકારી આગેવાનશ્રીઓ સહીતનાં લોકોએ આ  નવ નિયુક્ત હોદેદારશ્રીઓનેઆવકાર સ: અભિનંદન પાઠવ્યા છે.