અમરેલી જિલ્લા ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે શ્રી રાજુ કાબરિયાની વરણી

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયા અને ભાજપ ઉમેદવાર જાહેર કરતા અમરેલી જિલ્લા ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે મહામંત્રી શ્રી રાજેશ કાબરીયા ને ચાર્જ આપવામાં આવ્યો છે