અમરેલી,
અમરેલી જીલ્લા જેલમા કોઈ અજાણ્યા શખ્સે તા. 1-5 ના 11:40 કલાકે મહિલા વિભાગમા કાળી પ્લાસ્ટીકની કોથળીમા તથા થર્મોકોલ વચ્ચે રાખેલ સેમસંગ મોબાઈલ, બેટરી, ચાર્જર જેલના પ્રતિબંધિત વિસ્તારમા ઘા કરી જાહેરનામાનો ભંગ કર્યાની જેલર કે. વી. ગઢવીએ અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી