અમરેલી જીલ્લાની કુલ 764 સરકારી શાળાઓમાં ધો 1 થી 5 નું વેકેશન ખુલ્યું

અમરેલી, અમરેલી જીલ્લામાં 764 સરકારી પ્રાથર્મીક સ્કુલમાં સરકારશ્રીની સુચના મુજબ ધો. 1-5 માં દિવાળી વેકેશન ખુલતા 1,6,864 વિદ્યાર્થીઓમાંથી 9801 વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. અને જીલ્લાની સરકારી પ્રાથમીક સ્કુલમાં વેકેશન ખુલવાના પ્રથમ દિવસે સ્કુુલોમાં પાકી હાજરી જોવા મળી હતી.