અમરેલી,
અમરેલી જીલ્લામા જુદા જુદા સ્થળોએ પોલિસ દ્વારા યોજાયેલ ટ્રાફીક ડ્રાઈવ દરમ્યાન જુદા જુદા 6 સ્થળોએ નશો કરેલી હાલતમા વાહન ચાલકોને ઝડપી પાડયા હતા. જયારે પુરઝડપે વાહન ચલાવવા તથા રાહદારીઓને ટ્રાફીકમા અડચણરૂપ વાહન અને લારી ધારકો 15 જેટલા સામે ગુનો નોંધી પોલિસે કાર્યવાહી હાથ ધરી .