અમરેલી જીલ્લામાં કપાસ મગફળીના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધ્યો

અમરેલી,
અમરેલી જીલ્લામાં ગત ચોમાસા બાદ સતત માવઠાના વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ખેતી પાકોને અસર જોવા મળી છે આમ મગફળીના પાકમાં સફેદ ધ્ૌણની ઈયળો અને કપાસના પાકમાં ચુસ્યા જીવાતોને કારણે અસર થાય તેવી સકયતાઓ વચ્ચે તકેદારીેના પગલા લેવા આવસ્યક ચુસ્યા જીવાતોના ઉપદ્રવ ઘટાડી સકાય તે માટે જીલ્લા ખેતીવાડી દ્વારા જણાવાયું છે.એ જ રીતે મગફળીના પાકમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યાના અહેવાલો છે જે મગફળી પાકને નુકશાન પહોચાડે છે મગફળી પાકને ખાલા પડે છે. તેથી મગફળી ચાસ માં આપવાની માવજત જેવી જંતુનાશક જમીનમાં આવતા સમયે ભેજ હોવો આવશ્યક છે ના અંગે ખેતીવાડી ભાગે પણ જરૂરી પગલા લેવા ખેડુતોને માહીતગાર કરાયા .