અમરેલી જીલ્લામાં કોવિડ – 19 ના વધુ 14 કેસ પોઝિટીવ આવ્યા

તા. 15 જુલાઇના અમરેલી જીલ્લામાં કોવિડ – 19 ના વધુ 14 પોઝિટીવ કેસ નોંધાયેલ છે.

 1. જાફરાબાદના બાબરકોટના 25 વર્ષીય પુરૂષ
 2. અમરેલીના પ્રમુખસ્વામીનગરના 55 વર્ષીય મહિલા
 3. અમરેલીના રીકડીયાના 36 વર્ષીય પુરૂષ
 4. ખાંભાના મોટા બારમણના 62 વર્ષીય પુરૂષ
 5. સાવરકુંડલાના નેસડી રોડના 56 વર્ષીય મહિલા
 6. સાવરકુંડલાના સિમરણના 70 વર્ષીય વૃદ્ધા
 7. લાઠીના હજીરાધારના 33 વર્ષીય પુરૂષ
 8. અમરેલી લાઠી રોડના 31 વર્ષીય પુરૂષ
 9. ચિતલના 44 વર્ષીય પુરૂષ
 10. અમરેલી ચકકરગઢ – દેવળિયાના 35 વર્ષીય મહિલા
 11. લાઠીના ટોડાના 47 વર્ષીય પુરૂષ
 12. અમરેલી રોકડવાડીના 38 વર્ષીય પુરૂષ
 13. લાઠીના શાખપુરના 53 વર્ષીય મહિલા
 14. સાવરકુંડલાના 86 વર્ષીય પુરૂષ