અમરેલી જીલ્લામાં જુદા – જુદા 25 થી વધુ સ્થળોએ પોલીસે દરોડા પાડી મહિલાઓ સહિત 241 લોકોને ઝડપી પાડયાં

  • જીલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ જુગારના દરોડાઓ
  • પોલીસે જુગારના પટ્ટમાંથી દરોડા પાડી રોકડ, મોબાઇલ બાઇક મળી કુલ રૂા. 8 લાખ 69 હજારનો મુદામાલ કબ્જે કર્યો

અમરેલી,

સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને રોકડ રકમ સહિત કુલ કિં.રૂ.26,030/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ. પ્રતાપભાઇ ધીરૂભાઇ સાંડસુર, જસુભાઇ બાલુભાઇ ખુમાણ, રામકુભાઇ સાર્દુળભાઇ કટાયા, ભરતભાઇ કનુભાઇ માંજરીયા, અલ્પેશભાઇ ધનજીભાઇ ધડુક, ધીરૂભાઇ કેશુભાઇ ગાજીપરા રોકડ રૂપીયા મળી કુલ રૂપીયા 10,530/- તથા ગંજી પતાના પાના નંગ- 52 તથા મોબાઇલ નંગ- 04 કી.રૂ. 15,500/- મળી મુદ્દામાલ કુલ કી.રૂ. 26,030/- પોલીસ સબ ઇન્સ એ.પી.ડોડીયા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે. અમરેલી તાલુકાના બાઇ દુધાળા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સોેને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.32,650/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ જયેશભાઇ ઉર્ફે જીતુ નાનજીભાઇ ગોકરવાડીયા, જયસુખભાઇ ભીમજીભાઇ મેતલીયા, જયદીશભાઇ પરબતભાઇ મેતલીયા, મનસુખભાઇ લખમણભાઇ રાજકોટીયા, પ્રવિણભાઇ માવજીભાઇ મકવાણા, સયરાજભાઇ મંગળુભાઇ ખુમાણ, મહેશભાઇ જેન્તીભાઇ સોલંકી રોકડા કુલ કિં.રૂ.32,650/- નો મુદ્દામાલ. એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે. ધારી ના વિરપુર ગામમાં આંગણવાડીના ખાંચા મા જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીને રોકડ રકમ સહિત કુલ .રૂ 26,740/- ના મુદામાલ સાથે ઝડપી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી ધારી પોલીસ ટીમ સુખાભાઇ કાનાભાઇ પરમાર, કનુભાઇ શંભુભાઇ કાથરોટીયા,ભરતભાઇ ગોબરભાઇ ખાંટ, પ્રવિણભાઇ સોમાભાઇ પાટડીયા વિરપુર ગામે આવેલ આંગણવાડીના ખાંચામાથી રેઇડ દરમ્યાન મળી આવેલ રોકડા રૂગ.26,740/- ના મુદામાલ સાથે ચાર આરોપી ઝડપાયા હતા. ધારી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ નાનજીભાઇ.એ.વાઘેલા તથા પો.સબ.ઇન્સ હરપાલસિહ.જી.ગોહિલ તથા અના.હેડ કોન્સ રાજુભાઇ.કે.વરૂ તથા પો.કોન્સ અશોકભાઇ વિરાભાઇ મકવાણા તથા ધનજીભાઇ ખોડાભાઇ પરમાર તથા દિનકરભાઇ વિનુભાઇ પાઘડાળ સ્ટાફના માણસોએ કરેલ, નાગેશ્રી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ બી. જી.વાળા તથા અનાર્મ એ.એસ.આઇ એસ.એચ.જોષી તથા પો.કોન્સ. મુકેશભાઇ વી.ચૈાહાણ તથા આ.લોક રક્ષક દીલુભાઇ એચ.ચાવડા તથા અના.લોક રક્ષક રવિરાજ એચ.મોડાસીયા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.સબ ઇન્સ બી.જી.વાળાનાઓ ને મળેલ બાતમી હકિકત આધારે ભાડા ગામે રામપીરના મંદીર પાસે ખુલ્લી જાહેર જગ્યામા એક ગોળ કુંડાળુ વળી ને જુગાર રમતા હરેશભાઇ ઉર્ફે ટીણાભાઇ જાદવભાઇ ડાભી, રમેશભાઇ નાથાભાઇ પરમાર, પ્રવિણભાઇ ઘેલાભાઇ ચૈાહાણ, લખમણભાઇ નારણભાઇ જાદવ, દેવજીભાઇ દાહાભાઇ મકવાણા, પ્રેમજીભાઇ ટપુભાઇ મહિડા ને રોકડ રૂ.12,350/- સાથે ઝડપી પાડયા હતા. સાવરકુંડલા શહેરમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જુગાર રમતા 9 શખ્સોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.53,900/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ ઇમ્તીયાઝભાઇ સતારભાઇ કુરેશી, સોહીલભાઇ સલીમભાઇ કાલવા, અફઝલભાઇ મહેબુબભાઇ કાજી, જાહીદભાઇ હારૂનભાઇ શેખ, રફીકભાઇ ઉર્ફે હસન રજાકભાઇ હમદાની, શાહરૂખભાઇ અશરફભાઇ પોપટીયા, આસીફભાઇ રૂસ્તમભાઇ સૈયદ, આસીફભાઇ ઇકબાલભાઇ કુરેશી એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા ત થા પો.સ.ઇ. પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે. રાજુલા તાલુકાના વડ ગામે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સોેને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.28,150/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ ખોડુભાઇ માત્રાભાઇ ધાધલ, દડુભાઇ હરસુરભાઇ ધાખડા, મંગળુભાઇ વાલાભાઇ ધાખડા, દડુભાઇ પહુભાઇ ધાખડા, નજુભાઇ ભીમભાઇ ધાખડા એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે. નાગેશ્રીના ફાચરીયા ગામે શ્યામકુમાર અનંતરાય બગડા હેડ.કોન્સ. જેરામભાઇ મધુભાઇ પરમાર, દીનેશભાઇ ખીમાભાઇ પરમાર, મનુભાઇ ભવાનભાઇ મકવાણા, પ્રવિણભાઇ કાનજીભાઇ મહીડા, મોહનભાઇ ભવાનભાઇ સાંખટ, રાજુભાઇ ભાભલુભાઇ કોટીલા મળી કુલ રૂા.4140/- ના મુદ્દામાલ સાથે, નાગેશ્રી પાટી માણસા ગામે શ્યામકુમાર અનંતરાય બગડા હેડ.કોન્સ. અબુભાઇ કાસુરભાઇ સમા, રમેશભાઇ ભુપતભાઇ બારૈયા, મહેશભાઇ ટપુભાઇ મકવાણા, મહેશભાઇ મોહનભાઇ સાખંટ, જીવાભાઇ રામભાઇ સાખંટ, નરશીભાઇ રામભાઇ સાખંટ રોકડ રૂ.3670/- સાથે, ચલાલા ના કમી ગામ તા.ધારી જી-અમરેલી રિંકલબેન વાલજીભાઇ રાઠોડ હે. કોન્સ. સોનલબેન વિશાલભાઇ સિરોયા, વર્ષાબેન પ્રવિણભાઇ રાખોલીયા, દક્ષાબેન જયંતીભાઇ શીરોયા, અંકીતાબેન સાગરભાઇ ગેડીયા, કિરણબેન કૌશીકભાઇ સાવલીયા, સુમિતાબેન કેતનભાઇ વાઘાણી, શોભનાબેન જલ્પેશભાઇ ઢોલરીયા, ચાંદનીબેન કનુભાઇ હિરપરા, દયાબેન દિનેશભાઇ સિરોયા, દિપ્તીબેન બકુલભાઇ સોલંકી રોકડ કુલ રૂ. 6,860/- ના મુદ્દામાલ સાથે, ચલાલાના ઝર ગામ તા.ધારી જી-અમરેલી પીયુષભાઇ રમેશભાઇ ગોહીલ લોકરક્ષક સુરેશભાઇ અરજણભાઇ મકવાણા, વિજયભાઇ ગોવિંદભાઇ ચાવડા, જયસુખભાઇ લાખાભાઇ દાફડા, હાર્દિકભાઇ પાંચાભાઇ દાફડા, મગનભાઇ ડાયાભાઇ મકવાણા , હરેશભાઇ ચકાભાઇ મકવાણા રોકડ રૂ.6,780/- સાથે, લાઠી ના મતીરાળા ગામે ભાવેશભાઇ પ્રાગજીભાઇ ધાંધલા હેડ કોન્સે રોહીતભાઇ વેલજીભાઇ બોરસાણીયા, ચંદુભાઇ મનજીભાઇ મેતલીયા, જયંતીભાઇ નાથાભાઇ બોરસાણીયા, વલ્લભભાઇ જેરામભાઇ બોરસાણીયા, રસીકભાઇ છગનભાઇ મેતલીયા, ધીરુભાઇ કાનજીભાઇ ચાવડા રોકડ રૂ.26,340/- સાથે પકડાઇ જઇ, વડીયાના ખડખડ ગામે હિમતભાઇ ગેલાભાઇ પરમાર પો.કોન્સ વડીયા જેન્તીભાઈ વલ્લભભાઈ હિરપરા, ભાર્ગવભાઈ કમલનાથ કુવારદા, કૈલાસભાઇ ભુપતગીરી કુવારદા, જેન્તીભાઇ માયાભાઈ જોગાણી, હિતેષભાઈ ધનજીભાઈ પાધડાળ, ગૌતમભાઈ પ્રતાપભાઈ વાળા, ચંદુભાઈ લીંબાભાઈ ભેસાણીયા, રોકડ રૂા.12,420/- મોબાઇલ નંગ 5 કિ.રૂ.3600 મળી કુલ કિ.રૂ. 16,020/- ના મુદામાલ સાથે, જાફરાબાદ મરીન રોહીસા ગામે તા.જાફરાબાદ જી.અમરેલી નરેન્દ્રભાઇ ધીરૂભાઇ વરૂ પોલીસ કોન્સ. બાબુભાઇ ભાણાભાઇ બાંભણીયા, સાગરભાઇ ગીગાભાઇ સાંખટ, ભાવેશભાઇ નાનજીભાઇ સોલંકી, પાલાભાઇ રણછોડભાઇ વાધેલા, પાંચાભાઇ વેલાભાઇ વાધેલા કુલ રોકડ રૂ.3630/- સાથે, અમરેલી ચિતલ રોડ પર ગોળ દવાખાના પાસે મહેશભાઇ નનુભાઇ મુંધવા પોલીસ કોન્સ નોકરી એલ.સી.બી શાખા અમરેલી સોહીલભાઇ શબ્બીરભાઇ કાદરી રોકડ રૂ.2000/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.5000/- મળી કુલ રૂ.7000/- ની મતા સાથે, વિસળીયા ગામે મહેશભાઇ ગણેશભાઇ બારૈયા પો.કોન્સ. એ ભરતભાઇ સામતભાઇ શિયાળ, રાજુભાઇ જસાભાઇ સાંખટ, વિક્રમભાઇ દેવશીભાઇ શીયાળ, રાઘવભાઇ દેગણભાઇ જોળીયા ને રોકડા રૂ.4410/- સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ, મોટા ભમોદ્રા ગામે જુના ગામે શંકર મંદીર પાસે પી.કે.મકવાણા હેડ કોન્સ. એ જયતુભાઇ ભાભલુભાઇ ખુમાણ, જેતુભાઇ રામભાઇ ખુમાણ, દેવજીભાઇ બોઘાભાઇ ચૌહાણ, સંજયભાઇ ગોબરભાઇ મકવાણા, દાનાભાઇ ભીખાભાઇ ડુબાણીયા, હિંમતભાઇ વલ્લભભાઇ કલાણીયા, મનુભાઇ રણછોડભાઇ સોલંકી, મુન્નાભાઇ સડથાભાઇ, નાનજીભાઇ રતાભાઇ ડાભી કુલ રોકડ રૂ.1990/- ના મુદામાલ સાથે, વંડાના આંકોલડા ગામે પ્રાથમિક શાળા જે.એસ.પોપટ પો.કોન્સ. એ પરશોતમભાઇ મુળજીભાઇ સુરેલા, કમલેશભાઇ બટુકભાઇ સુરેલા, શીવાભાઇ જેરામભાઇ સુરેલા, મનસુખભાઇ સોમાભાઇ ઉનાવા, નરેશભાઇ ધીરૂભાઇ સુરેલા, અરજણભાઇ ધીરૂભાઇ સુરેલા, રમેશભાઇ હીંમતભાઇ ઉનાવા, બાબુભાઇ સોમાભાઇ ઉનાવા કુલ રોકડ રૂા. 1040/- ના મુદામાલ સાથે, ડુંગર ના દાતરડી ગામે રમેશભાઇ નનાભાઇ આગરીયા વાળાની દુકાનની સામે જાહેર શેરીમાં વિક્રમભાઇ ઘનશ્યામભાઇ ડાભી હેડ.કોન્સ મુકેશભાઇ સોંડાભાઇ ભીલ, ભુપતભાઇ ચીથરભાઇ ભીલ, નાગજીભાઇ કાનાભાઇ મકવાણાને રોકડ રૂ.2900/- સાથે, રાજુલાના વાવડી ગામે જનકભાઇ જીલુભાઇ હીમાસીયા લોકરક્ષક રાજુલા જેતુભાઇ ભીખાભાઇ લુણસર, અરવિંદભાઇ ભુપતભાઇ ભાલીયા, ધીરૂભાઇ ભગવાનભાઇ શેલડીયાને રોકડા રૂા.10,490/- સાથે, રાજુલાના ધારેશ્ર્વર ગામે ગ્રામ પંચાયત પાસેતા. રાજુલા સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર લોકરક્ષક ઉદયભાઇ માણસુરભાઇ બોરીચા, વસંતભાઇ નારણભાઇ શિયાળ, લાલજીભાઇ મનુભાઇ ગડથરીયા, ભુપતભાઇ ભગવાનભાઇ વાળા, શીવાભાઇ અરજણભાઇ લાખણોત્રા, યોગેશભાઇ ભનુભાઇ હરીયાણી, હરેશભાઇ રવજીભાઇ ડોળાસીયા, ભાવેશભાઇ ધીરૂભાઇ ડોળાસીયા, ં રોકડા રૂા.10,340/- સાથે, જાફરાબાદ ટાઉન લોઠપુર ગામે દરબાર શેરી અનોપસિંહ ગગજીભાઇ સોલંકી લોકરક્ષક એ કીરણભાઇ બચુભાઇ ટીલાવટ, મધુભાઇ નગાજણભાઇ મકવાણા, લાલુભાઇ ઉનડભાઇ ભુવા, લખમણભાઇ ભવનભાઇ રાઠોડ, લાલાભાઇ બાબભાઇ ધાખડા જુગાર રમતા ત્રણેય ઇસમો પકડાય જઇ રોકડા રૂ.1320/- સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ લખમણભાઇ ભવનભાઇ રાઠોડ, લાલાભાઇ બાબભાઇ ધાખડા રે. બંને લોઠપુર વાળા રેઇડ દરમ્યાન ભાગી જઇ, અમરેલી તાલુકા માંગવાપાળ ગામે રહેતા હિંમતભાઇ નારણભાઇ ગજેરાની લીંબુડીનાં બગીચા તરીકે ઓળખાતી જુના ભંડારીયાના માર્ગે આવેલ વાડી પાસે વોકળામાં યુવરાજસિંહ માધુભા સરવૈયા હેડ કોન્સ. એમુકેશભાઇ ગોબરભાઇ ભીમાણી, હરેશભાઇ ઉર્ફે હરી ઘનશ્યામભાઇ દેવગાણીયા, નિલેશભાઇ ધીરૂભાઇ ગાંગડીયા, વિમલભાઇ ચંદુભાઇ ધાણક, ભરતભાઇ બાબુભાઇ કાછડીયા, કમલેશભાઇ ઉર્ફે મુન્નો દેવશીભાઇ ઠુંમ્મર, મનિષભાઇ કાંતીભાઇ ગોંડલીયા, સંજયભાઇ હિંમતભાઇ પંડયા, વિપુલભાઇ મનસુખભાઇ મકવાણા હાર જીતનો જુગાર રમતાં રોકડા રૂા.1,05,800/- તથા મોબાઇલ ફોન નંગ – 9 જેની કૂલ કિ.રૂ. 70,000/- તથા મો.સા. નંગ.06, જેની કિ.રૂ.1,13,000/- એમ કુલ કિ.રૂા.2,88,800/- નાં મુદામાલ સાથે, અમરેલી તાલુકા ચીતલ ગામના પાદરમા પહોચતા જસવતગઢ રોડ પર આવેલ ઇટોના ભઠ્ઠા પાસે જાહેર જગ્યામા સીકંદરભાઇ બાબુભાઇ સૈયદ હેડ .કોન્સ. અશ્વિનભાઇ ડાયાભાઇ ભાલાળા, અભયભાઇ વિનોદભાઇ ભેસીયા, જયેશભાઇ કનુભાઇ માગરોળીયા, ભાવેશભાઇ મહેશભાઇ તેરૈયા, નીરવભાઇ કેતનભાઇ જોષી, પીયુષભાઇ મુકેશભાઇ તેરૈયા, મનોજભાઇ ધીરુભાઇ ભાલાળા, મૌલીકભાઇ વિઠલભાઇ અસલાણીયા, અમિતભાઇ બાબુભાઇ ધધુકીયા, કુલ રૂ.1,93,380/- ના મુદ્દામાલ સાથે, બગસરા સમઢીયાળા તા બગસરા ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા પો.કોન્સ. બાબુભાઇ ચનાભાઇ અદગામા, દિલીપભાઇ બાબુભાઇ અદગામા, વિપુલભાઇ સોમાભાઇ તળશીયા, નિલેશભાઇ રામજીભાઇ પાટડીયા, સાગરભાઇ રામજીભાઇ પાટડીયા, ગોવિંદભાઇ નાગજીભાઇ અદગામા, મનુભાઇ ભાયાભાઇ પાટડીયા, ગૌતમભાઇ ગોવિંદભાઇ ડેડાણીયા રોકડ રૂ.4620/- ના મુદ્દામાલ સાથે, બગસરાના માવજીજવામાં જયપાલસિંહ તખુભા સોલંકી પો.કોન્સ ધનજીભાઇ હિરજીભાઇ ડોબરીયા, મનુભાઇ બચુભાઇ ઠુમ્મર, વિપુલભાઇ ઉકાભાઇ હિરપરા, વિપુલભાઇ પોપટભાઇ હિરપરા, યોગેશભાઇ ગોબરભાઇ ગઢાધરા, વિનુભાઇ બાવાભાઇ હિરપરા કૂલ રૂ.16720/- ના મુદામાલ સાથે,લાઠી ટાઉન ખોડીયારનગર એચ કે મકવાણા હેડ કોન્સ અનિલભાઈ હરજીભાઈ ચૌહાણ, કેતનભાઈ જયંતીભાઈ ચૌહાણ, અક્ષયભાઈ લાલજીભાઇ ચૌહાણ રેઇડ દરમ્યાન રોકડ રૂ.680/- ના મુદ્દામાલ સાથે, વાય.એસ.વનરા હેડ કોન્સ સંજયભાઇ અશોકભાઇ મીઠાપરા, મુકેશભાઇ બોઘાભાઇ મકવાણા,રમેશભાઇ નનુભાઇ મીઠાપરા, દિપકભાઇ દલસુખભાઇ નાવડીયા કુલ કિ રૂ. 1260/- નાં જુગાર મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઇ, ભરતભાઇ કાનજીભાઇ મોરવાડીયા પો.કોન્સ વડીયા ચીમનભાઇ રણછોડભાઇ સાવલીયા, જીવણભાઇ ગોવીંદભાઇ સાવલીયા, હરેશભાઇ હરદાસભાઇ સાવલીયા, દેવાયતભાઇ ભગવાનભાઇ ભુવા, રામજીભાઇ નાનજીભાઇ ધોરાજીયા, ચતુરભાઇ ભીખાભાઇ ઠુમ્મર, ગોગનભાઇ ડાયાભાઇ સાવલીયા, લાલજીભાઇ નાગજીભાઇ ધોરાજીયા જુગાર રમી રમતા હોય જે રેઇડ દરમ્યાન રોકડ રૂ.16340/- તથા મોબાઇલ નંગ-8 કુલ રૂ.27,840/- સાથે, વડીયા પ્રદિપભાઈ હરીભાઈ પરમાર પો.કોન્સએ રામપુરમાં શામજીભાઈ દેવાભાઈ મકવાણા,અનિલભાઈ દેવજીભાઈ રાઠોડ, અશોકભાઈ નાથાભાઈ ચૌહાણ રોકડ રૂ/-840/- મોબાઇલ નંગ 1 કિ.રૂ.500- મળી કુલ કિ.રૂ.1340/- ના મુદામાલ સાથે પકડાઈ જઇ, ભરતભાઇ પ્રવિણભાઇ ડોડીયા પોલીસ કોન્સ. દામનગરનાએ નારાયણ નગરમાં વીનોદભાઇ લાખાભાઇ આહીર, પ્રકાશભાઇ જીણાભાઇ મકવાણા, અમરભાઇ બાજુભાઇ ધોળકીયા કુલ કિ.રૂા.2920/- નાં મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ, વઢેરા ગામ ખાણીયા વિસ્તારમા ભુતડા દાદાના મંદીરના ઓટા પાસે વિ.વિ.ડાભી હેડકોન્સ જાફરાબાદ ટાઉન જીણાભાઇ રણશીભાઇ વાધેલા, ભીખાભાઇ સીદીભાઇ વાધેલા, જુસુબભાઇ રહેમાનભાઇ મન્સુરી , બીજલભાઇ રામાભાઇ વાધેલા કુલ રોકડ રૂ.1220/- મળી રેઇડ દરમ્યાન પકડાઇ જઇ, મેહુલભાઇ ભોજુભાઇ ભુવા પો.કોન્સ રાજુલા કેશુભાઇ સુખાભાઇ શિયાળ, સુખાભાઇ લખમણભાઇ શિયાળ કુલ રૂ.1020/-ના મુદામાલ સાથે, ગુજકો મીલ પાસે અમરેલી શારદાબેન ધનજીભાઇ જેઠવા ભુપતનાથ વાળુનાથ નાથજી, અનિલભાઇ ન્યાલભાઇ, વિસ્વનાથ ઉફે વિહાભાઇ બીજલભાઇ પરમાર રોકડ રૂા 2070 /- સાથે, જાળીયા ગામે વેલનાથ મંદીર પાસે ખુલ્લી જાહેર જગ્યામાં જુગાર રમતા અમરેલી ના રમેશભાઇ વીરાભાઇ રાઠોડએ ગીતાબેન કાળુભાઇ દેવશીભાઇ સાંગેસા, ગીતાબેન બાલાભાઇ લવજીભાઇ સીહોરા, ભાવનાબેન મુકેશભાઇ વીનુભાઇ ખાખડીયા, સાંતીબેન કાળુભાઇ જીકાભાઇ ડાબસરા, હંસાબેન પરશોતમભાઇ ટપુભાઇ વાઘેલાને રોકડા રૂ.1290/- સાથે, જાળીયા ગામે તા.જી અમરેલી યુનુસભાઇ ઉમરભાઇ જુણેજા હેડ કોન્સ.એ હસમુખભાઇ વીનુભાઇ સાંગેસા , નીરવભાઇ પરશોતમભાઇ મકવાણા, મુકેશભાઇ પરશોતમભાઇ વાધેલા, પરશોતમભાઇ પોપટભાઇ મકવાણા , મહેન્દ્રભાઇ પરશોતમભાઇ વાધેલા, મહેશભાઇ કાનજીભાઇ પરમાર, જયરાજભાઇ ભુપતભાઇ ડાબસરા ને કુલ રૂ.4430/- ના મુદ્દામાલ સાથે, અમરેલી તાલુકા ચીતલના કિશનભાઇ સતીષભાઇ સોલંકી પો.કોન્સ. ભાવેશભાઇ ભીખાભાઇ અભાણી, કેશુભાઇ જીવાભાઇ દેસાઇ, તરુણભાઇ વજુભાઇ અભાણી, મગનભાઇ જેરામભાઇ દેસાઇ, સુરેશભાઇ ધીરુભાઇ લીંબાસીયા, દોલુભા કરણસિંહ પરમાર, અલ્પેશભાઇ ભરતભાઇ મકરુબીયા, નીમીતભાઇ વજુભાઇ અભાણી, કુલ રકમ રૂ.2280/- ના મુદ્દામાલ સાથે, શાપર તા. બગસરા જયપાલભાઇ તખુભા સોલંકી એ રતીભાઇ કરશનભાઇ બરવાળીયા, દેવકુભાઇ બાવાભાઇ જીજરીયા, વિજયભાઇ જગાભાઇ જીજરીયા, હાર્દીકભાઇ બાબુભાઇ વાઘેલા ,સંજયભાઇ ભીમજીભાઇ કુકાવાવ, રમેશભાઇ મુળજીભાઇ રૂડાણી, હરેશભાઇ નાનજીભાઇ વાઘેલા, શૈલેશભાઇ ઠાકરશીભાઇ કાનાણી, ખોડાભાઇ અરજણભાઇ વેકરીયા, જયંતીભાઇ ભીમજીભાઇ કુકાવાવ, વિનુભાઇ હરીભાઇ રૂડાણી, પંકજભાઇ મુળજીભાઇ કાનાણી કૂલ રૂા. 11230/- ના મુદામાલ સાથે,ભેંસવડી ગામે ગ્રામ પંચાયતની સામે જાહેર બજારમા તા.લીલીયા મોટા લલિતભાઇ મોહનભાઇ હેલૈયા પો.કોન્સ. એ બીપીનભાઇ નાથાભાઇ માંડવીયા, હરેશભાઇ નાથાભાઇ સાથળીયા, કલ્પેશભાઇ ઉર્ફે બાલો વિનુભાઇ આસોદરા ને જુગાર રમતા રેઇડ દરમયાન રોકડા રૂા.1020/- ના મુદમાલ સાથે, જામ બરવાળા ગામે કિડી ગામે જવાના રસ્ત હિંમતભાઇ રામજીભાઇ રાઠોડ લોકરક્ષક એ ભુપતભાઇ શંભુભાઇ બાવળીયા, પ્રફુલભાઇ ધીરૂભાઇ બાવળીયા , મનુભાઇ ભુપતભાઇ બાવળીયા, ભરતભાઇ મેરામભાઇ રાઠોડ, ભાવેશભાઇ હકાભાઇ વાઘેલા, વિપુલભાઇ ભુપતભાઇ નદાસીયા, રવજીભાઇ મશરૂભાઇ સાથળીયા, હકાભાઇ નાથાભાઇ સાથળીયા, લાલજીભાઇ ભીમજીભાઇ રાઠોડ ને રોકડ રૂ. 14270/- સાથે, ઝરપરા ગામ તા.ધારી જી-અમરેલી પીયુશભાઇ રમેશભાઇ ગોહીલ લોકરક્ષક એ કનુભાઇ કરશનભાઇ રાણાવડીયા, હિંમતભાઇ કરશનભાઇ રાણાવડીયા, લાલજીભાઇ રાજુભાઇ રાણાવડીયા, અશ્વીનભાઇ રવજીભાઇ રાણાવડીયા, સાગરભાઇ રાજુભાઇ રાણાવડીયા રોકડ રકમ રૂા. 6780/- સાથે પકડાઇ જઇ