અમરેલી જીલ્લામાં પોલીસની ડ્રંક એન્ડ ડ્રાઇવ દરમિયાન 45 શખ્સો ઝડપાયા

  • જીલ્લા પોલીસ વડાશ્રી નિર્લિપ્ત રાયની સુચના અનુસાર
  • પોલીસે જુદા – જુદા 45 સ્થળોએથી 45 લોકોને નશો કરેલી હાલતમાં ઝડપી જેલની હવા ખવડાવી

અમરેલી,
અમરેલી જીલ્લામાં એસ.પી. શ્રી નિર્લિપ્ત રાય દ્વારા દારૂ બનાવ નારા અને પી નારા બન્ને સામે પગલા ભરવા જીલ્લા ભરમાં ડ્રીંકસ એન્ડ ડ્રાઇવ દરમિયાન પોલીસે જુદા – જુદા 45 સ્થળોએથી 45 લોકોને નશો કરેલી હાલતમાં ઝડપી જેલની હવા ખવડાવી સરભરા કરી હતી પોલીસે ધોરણસર કાર્યવાહી કર્યાનું જણાવ્યુ છે.