અમરેલી જીલ્લામાં 100 ઉપરાંત પોલીસ કર્મચારીઓની અરસ પરસ બદલી કરતા એસપી શ્રી નિર્લિપ્ત રાય

અમરેલી,અમરેલી જીલ્લા માં ફરજ બજાવતા હથિયારી, બિનહથિયારી એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલો ની જાહેરહિત માં જીલ્લા માં અરસ પરસ બદલી ઓ કરવામાં આવી આવી હતી જે નીચે મુજબ છે.
એએસઆઇ અનિલભાઇ બુધેલીયાને હેડ ક્વાર્ટર, મનજીભાઇ જાદવને રાજુલા, ચંદ્રસિંહ પરમાર સીઆઇડી ક્રાઇમ, જીલુભાઇ હિમાસીયા લીલીયા, જયંતભાઇ મયાત્રા જાફરાબાદ ટાઉન, લવજીભાઇ ચૌહાણ હેડ ક્વાર્ટર, સુરેશભાઇ ઘડીયલ ખાંભા, રાજેન્દ્રભાઇ મહેતા એમટી, બાલુભાઇ નિમાવત હેડ ક્વાર્ટર, જસુભાઇ બલદાણીયા દામનગર, કનુ દાન બોરબયાળા એમ.પી. શાખા, પરેશભાઇ જોષી બગસરા, ગોરધનભાઇ રાઠવા રાજુલા, કનુભાઇ પલાસ ધારી, વિરેન્દ્રભાઇ મુંધવા જાફરાબાદ ટાઉન, ડાયાભાઇ મકવાણા અમરેલી સીટી, શરદભાઇ મિસ્ત્રી હેડ ક્વાર્ટર, નિલેશભાઇ સોલંકી હેડ ક્વાર્ટર, મનજીભાઇ ચૌહાણ મદદ પો.ઓ. અધિકારી કચેરી, બળદેવભાઇ સોહલીયા લીલીયા, વિનોદભાઇ વાઘેલા ચલાલા, શૈલેષગીરી ગોસાઇ ધારી, દેવેન્દ્રસિંહ ગોહીલ હેડ ક્વાર્ટર, પ્રભાતભાઇ ડાંગર હેડ ક્વાર્ટર, યાસીનભાઇ ચૌહાણ સા.કુંડલા રૂરલ, વણાલકા ભાભલુભાઇ હેડ ક્વાર્ટર, મહાદેવભાઇ રથલીને ધારી, લઘુભા ગોહીલને હેડ ક્વાર્ટર, ફીરોજભાઇ જુણેજાને નાગેશ્રી, રામભાઇ મકવાણા બગસરા, ભુપતભાઇ રાણવાને દામનગર, દિનેશભાઇ કાળુભાઇ રાઠોડને ડુંગર, જીજ્ઞેશભાઇ મહેતાને સાવરકુંડલા ટાઉનમાં મુક્યા છે જ્યારે રમેશભાઇ ચાવડાને હેડ ક્વાર્ટર, રઘુભા વાળાને ધારી, અલારખભાઇ કુરેશીને વંડા, લલીતભાઇ શ્રીમાળીને ચલાલા, હિંમતભાઇ રાઠોડને રાજુલા, છગનદાસ ટીલાવતને સા.કુંડલા ટાઉન, અતુલભાઇ વાળાને હેડ ક્વાર્ટર, અસરફખાન પઠાણને બગસરા, રહીમભાઇ ચૌહાણને હેડ ક્વાર્ટર, વસંતકુમાર મહેતાને અમરેલી સીટી, ભગવતસિંહ ચૌહાણને લીલીયા, ખુરશીદભાઇ બેલીમને અમરેલી સીટી, સુરેશભાઇ વાળાને દામનગર, મનસુખભાઇ સોલંકીને સા.કુંડલા રૂરલ, વિજયસિંહ સરવૈયાને ચલાલા, જીતેન્દ્રકુમાર દવેને પીપાવાવ મરીન, ધનજીભાઇ રાઠોડને બાબરા, કપીલકુમાર બગડાને અમરેલી રૂરલ, પરશુરામ દેસાણીને રાજુલા, કૌશીક યાદવને અમરેલી સીટી, મગનભાઇ પીછડીયાને દામનગર, ઘનશ્યામભાઇ જોષીને અમરેલી સીટી, હિંમતભાઇ જીંજાળાને અમરેલી રૂરલ, વિજુભા જાડેજાને નાગેશ્રી, વિજયભાઇ રાઠોડને કુંડલા ટાઉન, સંદિપગીરી ગોસ્વામીને કુંડલા રૂરલ, જગદીશસિંહ ઠાકોરને પીપાવાવ મરીન, મહેશ બગડાને વડીયા, વિજય ગુર્જરને વડીયા, વિમલ વાઢેરને રાજુલા, મનુભાઇ મેઘડને કુંડલા રૂરલ અને હરેશભાઇ કાતરીયાને બાબરા, નવઘણભાઇ સિંધવને રાજુલા, જીતેન્દ્રભાઇ જાનીને અમરેલી રૂરલ, પ્રકાશકુમાર ચૌહાણને અમરેલી સીટી, પ્રવિણભાઇ વડોદરીયાને વડીયા, મહેશદાન ચારણને અમરેલી સીટી, ભરત માલકીયાને બાબરા, હરેશસિંહ પરમારને ખાંભા, મેહુલભાઇ બાલસરાને કુંડલા રૂરલ, જગદીશભાઇ કંડોળીયાને લાઠી, વિજય ગોહીલને અમરેલી તાલુકા, રાજુભાઇ બારૈયાને સાવરકુંડલા રૂરલ, યુવરાજસિંહ સરવૈયાને એસઓજી, નિલેશ ડાંગરને કુંડલા ટાઉન, વિક્રમ ડાભીને અમરેલી સીટી, કેતન રાઠોડને બાબરા, પ્રતાપભાઇ પરમારને નાગેશ્રી, ડેર અશ્ર્વિનભાઇને રાજુલા, મહેન્દ્રભાઇ ચૌહાણને અમરેલી સીટી, રમેશભાઇ મારૂને વડીયા, ભાવેશગીરી ગોસ્વામીને કુંડલા રૂરલ, હરેશભાઇ ચાવડાને રાજુલા, યુવરાજભાઇ વનરાને કુંડલા રૂરલ, રવજીભાઇ ટાપણીયાને કુંડલા ટાઉન, સંજય કટારીયાને લાઠી, હરેશ કવાડને રાજુલા, માધવજીભાઇ ડાભીને સા.કુંડલા ટાઉન, ઘનશ્યામભાઇ એસઓજી, મનસુખભાઇ મકવાણા પીપાવાવ મરીન, દિનેશભાઇ ડાંગરને બાબરા, સુરેશભાઇ મકવાણાને કુંડલા ટાઉન, જીતેન્દ્રભાઇ રાઠોડને હેડ ક્વાર્ટર, ભુપતભાઇ વાળાને જાફરાબાદ મરીન, સંગીતાબેન બાંભણીયાને નાગેશ્રી, પ્રજ્ઞાબેન વાળાને જાફરાબાદ, ગંગાબેન ચુડાસમાને ખાંભા, ભાનુબેન કુંભાણીને લાઠી, ભારતીબેન આદ્રોજાને અમરેલી તાલુકા, વિરલબેન ટાંકને મહિલા યુનીટ, ભારતીબેન સોળીયાને મહિલા યુનીટ, વૈશાલીબેન ચાવડાને મહિલા પો.સ્ટે. રજીયાબેન જરાને કોમ્પ્યુટર શાખા, મંજુલાબેન મકવાણાને નાગેશ્રી, સોનલબેન પંડયાને બાબરા, શાંતીબેન સોસાને જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.