અમરેલી જીલ્લામા 15 જેટલા વાહન ચાલકોને ઝડપી પાડયા

અમરેલી,
અમરેલી જીલ્લામાં જુદા-જુદા સ્થળોએ પોલીસે નશો કરી વાહન ચલાવતા તેમજ લાયસન્સ કે જરૂરી કાગળો વગર પુર ઝડપે બાઇક તેમજ અન્ય વાહન ચલાવતા 15 જેટલા લોકો સામે ગુન્હો નોંધી ઝડપી પાડી કાયવાહી કરતા નશો કરેલા તેમજ જરૂરી કાગળો વગર નીકળતા વાહન ચાલકોમા ફફડાટ વ્યાપી ગયો છે.