અમરેલી જીલ્લા પંચાયતમાં પ્રમુખ પદે વરણી

અમરેલી જીલ્લા પંચાયતમાં પ્રમુખ પદે શ્રીમતી રેખાબેન મોવલીયા અને ઉપપ્રમુખ પદે ભુપતભાઇ વાળા કારોબારી ચેરમેન પદે પૂનાભાઇ ગજેરા અને સતા પક્ષના નેતા તરીકે હિંમતભાઇ દેત્રોજા દંડક તરીકે કૈલાશબેન પ્રવિણભાઇ માંગરોળીયાની વરણી થઇ છે.