અમરેલી,
અણરેલી ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સની તાજેતરમાં મળેલી બેઠકમાં પ્રમુખ મહામંત્રી સહિત હોદેદારોની વરણી કરવામાં આવ્યા બાદ ડીસ્ટ્રીકટ ચેમ્બર ટીમનું વેપારી સંગઠન વધ્ાુ મજબુત બને તેવા હેતુથી જીલ્લા ભરમાં યુવા તેમજ ઉત્સાહી હોદેદારોની નીમણુંક થયા મુજબ પ્રમુખ તરીકે ભગીરથભાઈ ત્રીવેદી, મહામંત્રી તરીકે રાજુભાઈ શિંગાળા, મયુરભાઈ બોઘરા, મીતુલભાઈ ગણાત્રા અને ઉપપ્રમુખ પદે દિનેશભાઈ ભુવા અમરેલી, મેઘાભાઈ ડાંગર લાઠી, ભુપતભાઈ સાવલીયા અમરેલી, મુન્નાભાઈ મલકાણ બાબરા, હિતેષભાઈ પોપટ અમરેલી, પરીનભાઈ સોની લીલીયા, રાજદિપભાઈ જાની અમરેલી, મુકેશભાઈ રૂપારેલીયા ધારી, મંત્રી તરીકે પ્રીતેશભાઈ નારોલા દામનગર, અનીલભાઈ બાંભરોલીયા અમરેલી, પ્રકાશભાઈ રાણીંગા બગસરા, પ્રકાશભાઈ કારીયા ચલાલા, ગોપાલભાઈ ભટ્ટ અમરેલી, અને સહમંત્રી પદે પરેશભાઈ પટ્ટણી ધારી, અંકુરભાઈ જાવીયા અમરેલી, મહેન્દ્રભાઈ હરીયાણી ખાંભા, કમલેશભાઈ ટાંક અમરેલી, સંગઠન મંત્રી પદે ભાવિનભાઈ ગઢીયા અમરેલી, ગૌરાંગભાઈ મહેતા રાજુલા, સુખદેવસિંહ સરવૈયા ચિત્તલ, જયેશભાઈ ઠાકર જાફરાબાદ, ખજાનચી પદે ઘનશ્યામભાઈ રૈયાણી અમરેલી, સહ ખજાનચી પદે ભાવિનભાઈ ભટ્ટ અમરેલી, અને કારોબાવી સભ્યો તરીકે રસીકભાઈ પાથર, કેતનભાઈ ગોલ, કૃણાલ ચંદ્રાણી, કલ્પેશભાઈ ભડીયાદરા, બ્રીજેશભાઈ ગેડીયા, ગીરીશભાઈ સાવલીયા, વિરલભાઈ પોપટ, પરેશભાઈ કાબરીયા, વિજયભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ સાદરાણી, સુનીલભાઈ ઝીંઝુવાડીયા, મેહુલભાઈ દેસાઈ, પ્રદિપભાઈ રાખોલીયા, વિશાલભાઈ ઠાકર, પીન્ટુભાઈ મકવાણા, ધાર્મીક વસાણી, પ્રવિણભાઈ હિરપરા, ભાવેશ સંઘાણી, દિપકભાઈ પોકાર, યોેગેશભાઈ ગણાત્રા, બંટીભાઈ અજમેરા, દિપભાઈ વાછાણી, પંકજભાઈ મારૂ, વિરલભાઈ વિરપરા, રૂષીભાઈ ભટ્ટ, કૈલાશભાઈ પારેખ, હરેશભાઈ સરૈયા, દિપકભાઈ બાંભરોલીયા, રણજીતભાઈ ડેર, ભાવેશભાઈ કાબરીયા, હસમુખભાઈ ઢોલરીયા, હિરેનભાઈ પોપટ, જીતેન્દ્ર ચૌહાણ, મૌલીકભાઈ દોશી, જયદિપ રાઠોડ, રવિ પંડ્યા, મનિશભાઈ સાાવલીયા, ધર્મેશભાઈ વિસાવડીયા, દિનેશભાઈ સંઘવી, પરેશભાઈ વાજા, અમીત જોષી, નીલેભાઈ ધોળકીયા, સંદિપભાઈ મસોયા, પારંગ રાજપરા, રાજેશભાઈ ભેંસાણીયા, ભાર્ગવ પંચોલી, બકુલભાઈ વોરા અને આમંત્રીત એડવાઈઝરી કોર કમીટીમાં ચતુરભાઈ અકબરી, ગીરીશભાઈ ભટ્ટ, હકુભાઈ ચૌહાણ સંજયભાઈ વણજારા, લાલભાઈ પોકાર, નટુભાઈ મસોયા, મુકુંદભાઈ ગઢીયા, યોગેશભાઈ કોટેચા, હસુભાઈ સુચક, ભાવેશભાઈ પડસાલા, બાબુભાઈ જાવીયા, મુકુંદભાઈ સેંજલીયા, બાબુભાઈ કાબરીયાની નિમણુંકો કરવામાં આવી છેજેને સર્વેએ આવકારેલ છે.