અમરેલી ડેપો નજીક એસટી હડફેટે આવી જતા પ્રૌઢનું મૃત્યું

અમરેલી,
અમરેલી એસટી ડેેપો નજીક પેટ્રોલ પંપ સામે એસટી બસ જી.જે.18 ઝેડ.2419 ના ચાલકે પુર ઝડપે અને બેફીકરાઈથી બસ ચલાવી સાઈકલ ઉપર જતા બાવચંદભાઈ બાવીસી નામના પ્રૌઢને હડફેટે લઈ મોત