અમરેલી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનનું વિસર્જન કરતા શ્રી નિર્લિપ્ત રાય February 17, 2022 Facebook WhatsApp Twitter રેતી,દારૂની હેરાફેરી સામે કડક પગલા લેવા સાંજ સુધીમાં નવો સ્ટાફ હાજર થઇ જશે : જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ : પીઆઇથી માંડી કોન્સટેબલ સુધીના તમામની અલગ અલગ જગ્યાએ બદલી કરાઇ