અમરેલી નવનિર્મિત આરસીસી રોડનું લોકાર્પણ : વૄક્ષારોપણ

  • વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણીના હસ્તે બહેરા મુંગા શાળા ખાતે કાર્યક્રમ

બહેરા મૂંગા શાળા – અમરેલી ખાતે નવનિર્મિત આર.સી.સી રોડનું લોકાર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતુ તે વેળાએ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણી અને આગેવાનો તસ્વીરમાં નજરે પડે છે.