અમરેલી નવરત્ન માર્કેટનાં વેપારીઓનું આજથી અડધો દિ’ લોકડાઉન

  • કોરોના સંક્રમણના કારણે
  • બપોરે 3 વાગ્યા સુધી પોતાના ધંધા રોજગાર શરૂ રાખશે : 3 વાગ્યા પછી સ્વયંભુ બંધ પાળશે

અમરેલી,
અમરેલી નવરત્ન માર્કેટ હરી રોડ ના વેપારી મિત્રો કોરોના મહામારીની વચ્ચે પોતાના ધંધો, રોજગાર કરે છે.
આ ધંધા, રોજગારને આપડે બપોર 3:00 વાગ્યા સુધી ચાલુ રાખી બપોર પછી સ્વયુંભુ ધંધા, રોજગાર તા. 15/07/2020 બુધવારથી તા. 30/07/2020 સુધી સવારે 8 થી બપોરે 3 : 00 વાગ્યા સુધી ચાલુ રાખવા. અને 3:00 વાગ્યા પછી સ્વયંભુ પોતા ધંધા, રોજગાર બંધ રાખી કોરોના નાં સંક્રમણને અટકાવવામાં અમરેલીની અંદર નવરત્ન માર્કેટ પહેલ કરે છે.