અમરેલી ના કોરોના પોઝિટિવ ની યાદી

લાઠીના કૃષ્ણગઢ 37 વર્ષીય પુરૂષ
સાવરકુંડલાના સીમરણ ગામના 45 વર્ષીય પુરૂષ
ધારીના ગોવિંદપુરના 35 વર્ષીય પુરૂષ
લાઠીના દુધાળાના 35 વર્ષીય પુરૂષ
બાબરાના ગમાપીપળીયાના 38 વર્ષીય પુરૂષ
બગસરા નટવરનગરના 35 વર્ષીય પુરૂષ
બગસરા દલાલચોકના 50 વર્ષીય પુરૂષ
બગસરાના હડાળાના 38 વર્ષીય પુરૂષ
બગસરાના હુડકોના 38 વર્ષીય પુરૂષ
ધારી અજંતા સોસાયટી 37 વર્ષીય મહિલા
ધારી અજંતા સોસાયટી 38 વર્ષીય પુરૂષ
અમરેલી દ્વારકેશ નગર 46 વર્ષીય પુરૂષ
કુંકાવાવના જંગરના 70 વર્ષીય પુરૂષ
કુંકાવાવના જંગરના 14 વર્ષીય કિશોરી
જાફરાબાદના 35 વર્ષીય મહિલા
જાફરાબાદની 86 વર્ષીય મહિલા
જાફરાબાદના 40 વર્ષીય પુરૂષ
અમરેલી શ્યામનગર લીલીયા રોડના 13 વર્ષીય બાળક
અમરેલી હનુમાન પરા ગોકુલ ગાર્ડન 65 વર્ષીય પુરૂષ
લાઠીના કેરાળાના 61 વર્ષીય પુરૂષ
અમરેલીના ચિતલ રોડ ગુરૂકૃપા નગરના 39 વર્ષીય પુરૂષ
બગસરાના હડાળાના 60 વર્ષીય મહિલા
સાવરકુંડલા ગણેશવાડી હાથસણી રોડ 36 વર્ષીય પુરૂષ