અમરેલી પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ

અમરેલી,
અમરેલીના વડિયા પંથકમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહૃાું છે.અને કાળાડિબાંગ વાદળો સાથે અહીયા ત્રીજા દિવસે પણ સતત વરસાદ પડી રહૃાો છે. જોકે ભારે વરસાદૃને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ચુકી છે. જેથી ગરમીથી કંટાળેલા લોકોએ રાહત અનુભવી છે. સાથેજ ખેડૂતોમાં વરસાદ પડ્યા બાદ ખુશીનો માહોલ જોવા મળી રહૃાો છે.