અમરેલી પાલીકાના ચીફ ઓફીસરને હોમ કવોરન્ટાઇન કરતુ આરોગ્ય તંત્ર

  • ચીફ ઓફીસરના પાડોશમાં પોઝિટિવ કેસ આવતા
  • નગરપાલીકાના ચીફ ઓફીસર શ્રી હુણને તા. 4 ઓગસ્ટ સુધી કવોરન્ટાઇન કરી દેવામાં આવ્યા

અમરેલી,
અમરેલીની સહજ સીટીમાં આવેલા પોઝિટિવ કેસ અંતર્ગત અમરેલી પાલીકાના ચીફ ઓફીસરશ્રી એલ.જી.હુણને તા.21 થી તા.4 સુધી હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.