અમરેલી પાસે ટ્રેન હડફેટે અજાણ્યા આધેડનું મોત

અમરેલી,અમરેલી પાસે રાધેશ્યામ હોટલથી બે કીમી દુર ટ્રેન હડફેટે અજાણ્યા આધેડનું મોત થયુ હતુ મરનારે હાથમાં કેટરીનદા કેફ મુશ્કાન જેવુ લખાણ ત્રોફાવેલ છે અમરેલી તાલુકા પોલીસ મથકના એએસઆઇ શ્રી એટીે ચૌધરી તપાસ ચલાવી રહયા છે જો કોઇ આ શખ્સને ઓળખતુ હોય તો તાલુકા પોલીસ સ્ટેશન 02792 223198નો સંપર્ક કરવા જણાવાયું છે.