અમરેલી પેરોલ ફર્લો સ્કોર્ડે અપહરણનાં રીઢા આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડ્યો

અમરેલી,પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે લાઠી પો.સ્ટે. ભાગ-એ 11193034201062/2020 કલમ. 363,366 તથા પોકસો 18 વિ મુજબના ગુન્હાના કામે અટક કરવાના બાકી આરોપી સુરેશભાઇ છગનભાઇ રવોલીયા ઉ.વ.-આશરે-21ને ભોગબનના ર સાથે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના સરતાનપુર ગામેથી શોધી કાઢેલ.