અમરેલી,
અમરેલી બાલાજી હનુમાન મંદિર સામે દેવરાજીયાના જુના રસ્તે હરેશભાઈ શામજીભાઈ ભડકણ ઉ.વ. 40 વાડીએ જુવારમા પાણી વાળતા હતા. ત્યારે મેરકાભાઈના છોકરા ત્રણ અજાણ્યા શખ્સોએ આવી વાડીમા સસલા મારાવાની ના પાડતા ઉશ્કેેરાઈ મોબાઈલ આંચકી સેમકાર્ડ કાઢી પથ્થર અને લાકડા વડે માર માર્યાની અમરેલી રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ .