અમરેલી,
વડિયા ગ્રામપંચાયત દ્વારા ડોહળુ અને ગંધાતું પાણી વિતરણ કરતાં ગ્રામજનો મા રોષ એક તરફ રોગચાળા નો માહોલ અને બિજી તરફ વડિયા ગ્રામપંચાયત દ્વારા ગંધાતું પાણી પીવા માટે ધરે ધરે વિતરણ કરતાં લોકોની ચિંતામાં વધારો થયો છે. અમરેલી જિલ્લાના લાઠી ગામની અંદર ભારે સમસ્યાથી પ્રજાજનોમાં ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે ખાસ કરીને લાઠી ગામમાં જે વિતરણ કરવામાં નગરપાલિકા દ્વારા જે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે જેને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે બીજી તરફ પાણી છે તે હાલમાં પીવાલાયક પાણી નથી પાણી જે આવે છે તે ડોળુ પાણીનું વિતરણ થઈ રહ્યું છે.