અમરેલી વોર્ડ 2 માં વધુ 4 બેઠકો ભાજપને

અમરેલી  નગરપાલિકમાં વધુ 4 બેઠકો મળી કુલ 8 બેઠકો ભાજપને જેમા વોર્ડનં.2 ના ભાજપ ઉમેદવારો બિનાબેન વણજારા, શીતલબેન ઠાકર ,સુશરેભાઇ શેખવા, તુલસીભાઇ મકવાણા વિજેતા બન્યા