અમરેલી વોર્ડ 5 માં વધુ 4 બેઠકો ભાજપને

અમરેલી નગરપાલિકમાં વધુ 4 બેઠકો મળી કુલ 20 બેઠકો ભાજપને જેમા વોર્ડનં.5 ના ભાજપ ઉમેદવારો ઉર્મીલાબેન માલવીયા,આસ્થાબેન ઝાલાવાડીયા,ચીરાગભાઇ ચાવડા, હરેશભાઇ કાબરીયા વિજેતા બન્યા