અમરેલી શહેરના નાના બસસ્ટેન્ડ પાસેથી બાઇકસવાર પ્રોૈઢાનો મોબાઇલ છીનવી ગયા

અમરેલી, અમરેલી ગર્લ્સ હાઇસ્કુલ ગેઇટથી રાજમહલ બિલ્ડીંગ વચ્ચે આવેલ રોડ ઉપર ફરિદાબેન ઇકબાલભાઇ લાખાણી ઉ.વ.50 ના હાથમાં રાખેલ રેડમી કંપનીનો મોબાઇલ રૂા.3 હજારની કિંમતનો કોઇ બે અજાણ્યા શખ્સો બાઇકમાં આવી ચીલઝડપ કરી ગયાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ