અમરેલી શહેરમાં આફ્રિન દ્વારા આકર્ષક ગીફટ અપાશે

અમરેલી,
ધો. 10માં 90 ટકાથી વધારે માર્કસ મેળવનારને અમરેલીમાં આફ્રિન દ્વારા આકર્ષક ગીફટ અપાનાર છે.ધો.10 બોર્ડનું પરીણામ આજે જાહેર થનાર છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહીત કરવા માટે આધ્ાુનિક શો રૂમ આફ્રિન દ્વારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ કે જેમણે 90 ટકા ઉપરાંત માર્કસ મેળવ્યા હશે તેમને આકર્ષક ગીફટ અપાશે આ ઓફર તા.9-10 બે દિવસ પુરતી જ છે. 90 ટકા ઉપરાંત પરિણામ મેળવનારએ રીજલ્ટની કોપી સાથે લાવવા આફ્રિન શો રૂમ દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.