અમરેલી શહેરમાં કોરોના ના વધુ બે કેસ

અમરેલી,ચક્કરગઢ રોડના ગંગાનગરમાં આવેલ સંપર્કમાં એક જ પરિવારના ત્રણ સભ્યો ને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેજ પરિવારના ૭૪ વર્ષના વૃદ્ધ ને પણ આજે કોરોના પોઝિટિવ આવ્યો હતો આ ઉપરાંત ગજેરા પરા ના ૯૦ વર્ષના વૃધ્ધા ને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.