અમરેલી અમરેલી શહેરમાં દેશી જામગરી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો January 25, 2022 Facebook WhatsApp Twitter અમરેલી , અમરેલી મોટા કસ્બાવાડમાં રહેતા નદીમ ગફારભાઇ બેલીમ ઉ.વ. 34 ને એસ.ઓ.જી. હે.કોન્સ. સંજયભાઇ પરમારે રૂા. 500 ની કિંમતની દેશી જામગરી બંદુક સાથે ઝડપી પાડયો હતો.