અમરેલી શહેરમાં રવિવારથી રાતથી સાત દિવસ સ્વૈચ્છિક લોકડાઉન

અમરેલી શહેરમાં રવિવારે રાતથી સાત દિવસ સ્વૈચ્છિક લોકડાઉન શહેરના 25 જેટલા વેપારી મંડળો દ્વારા સંયુક્ત નિર્ણય લેવાયો હતો જેમાં શાકભાજી, દુધ, કરીયાણાની દુકાનો બપોર સુધી ખુલ્લી રહેશે.