અમરેલી શહેરમાં રાત્રી કર્ફયુ : બજારો સુમસામ બની

એસટી દ્વારા 8 વાગ્યા પહેલા જ અમરેલી બસ સ્ટેશન ખાલી કરાવી દેવાશે અન્ો બીજા સવારના 7 સુધી કોઈપણ પ્રકારનું સંચાલન બંધ રહેશે : અમરેલી શહેરન્ો જોડતા 64 શેડ્યુલ અન્ો ર43 કર્ફયુ રહે ત્યાં સુધી રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે : અમરેલી સિવાયના ડિવિઝનના તમામ ડેપોમાં રાત્રીનું સંચાલન પણ શરુ રહેશે

અમરેલીઅમરેલીના કલેક્ટર આયુષ ઓક દ્વારા આ અંગ્ો વિધિવત રીત્ો જાહેરનામુ પ્રસિદ્ધ કરીન્ો અમરેલી શહેરની હદમાં તા. 7થી 30 એપ્રિલ સુધી રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરયુની જાહેરાત કરવામાં આવી છે  આ મુદ્દે અમરેલી વેપારી મહામંડળના પ્રમુખ સંજયભાઈ વણઝારાએ જણાવ્યું કે, તમામ વેપારીઓ દ્વારા 7:30 વાગ્ો પોતાની દુકાનો વધાવી લેવાનું ની કરાયું છે જેથી દુુકાન વધાવ્યા બાદ વેપારી પોતાના ઘરે 8 વાગ્યા પહેલા પહોચી શકે.અમરેલી એસટી ડિવિઝનના વિભાગીય પરિવહન અધિકારી નથવાણીએ જણાવ્યું કે, એસટી દ્વારા 8 વાગ્યા પહેલા જ અમરેલી બસ સ્ટેશન ખાલી કરાવી દૃેવાશે અન્ો બીજા સવારના 7 સુધી કોઈપણ પ્રકારનું સંચાલન બંધ રહેશે. પ્રથમ દિવસ્ો અમુક બસોન્ો અટકાવી દેવામાં આવી હતી અન્ો રોજ કરયુ હોવાથી અમરેલી ડિવિજન દ્વારા અમરેલી શહેરન્ો જોડતા 64 શેડ્યુલ અન્ો ર43 કરયુ રહે ત્યાં સુધી રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. અમરેલી સિવાયના ડિવિઝનના તમામ ડેપોમાં રાત્રીનું સંચાલન પણ શરુ રહેશે. પોલીસ દ્વારા શહેરમાં મુખ્ય વિસ્તારોમાં જડબ્ોસલાક બંદૃોબસ્ત ગોઠવી દેવાયો છે. અમરેલીમાં રાત્રે 8 વાગ્યાથી સવારના 6 સુધી કરયુ હોવાના કારણે આ સમય દરમિયાન અમરેલી થઈન્ો જતી લાંબા અંતરની તમામ બસો અમરેલી શહેરની હદમાં આવશે નહીં અન્ો બાયપાસ થઈન્ો નીકળી જશે.