અમરેલી શહેરમાં વધુ અડધો ઇંચ વરસાદ પડયો

અમરેલી,અમરેલી શહેરમાં ગઇ કાલે દોઢ ઇંચ વરસાદ પડયા બાદ બીજા દિવસે પણ બપોર બાદ ધીમી ધારે અડધો ઇંચ વરસાદ પડી જતા માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા. અમરેલીના રાજકમલ ચોકમાં પાણીનો ભરાવો થતા નિકાલના અભાવે પાણી ભરાઇ રહેતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલ રૂમમાં નોંધાયેલ આંકડામાં અમરેલી 12 મીમી અને લીલીયા 2 મીમી વરસાદ નોંધાયો