અમરેલી શહેરમાં હોમ આઇસોલેશન દર્દીઓને ઓક્સિજન સેવા

અમરેલી શહેરમાં કોરોના મહામારી માં ઓક્સિજનની અછત ઉભી થઇ છે તેને હળવી કરવા માટે વેપારી મહામંડળ અમરેલી દ્વારા ઓક્સિજનના નવા 25 સિલિન્ડર મંગાવી માત્ર હોમ આઇસોલેશન કોરોના ના દર્દીઓને ઓક્સિજન ની વ્યવસ્થા પુરી પાડવામાં આવશે.
આ તકે વેપારી મહામંડળ ના પ્રમુખ સંજયભાઈ વણજારા તથા ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ચતુરભાઈ અકબરી
ટાવર ચોક વેપારી એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ પોપટ વેપારી મહામંડળ અમરેલી ના ઉપપ્રમુખ જીતુભાઇ પાથર તેમજ જયેશભાઇ માવદીયા,ચંદ્રેશભાઈ ધોળકિયા ઉપસ્થિત રહેલ છે.
      ઓક્સિજન સિલિન્ડર મેળવવા માટે નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરવો…
સંપર્ક :
સંજયભાઈ વણજારા
99783 97007
ભાવેશભાઈ પડસાલા
8401446391