અમરેલી શહેરમાં 70 કીલો કેરીનાં જથ્થાનો નાશ કરતી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો

અમરેલી,
આજરોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી જયેશ ચૌધરી અને વિભૂતીબેન તથા અમરેલી નગરપાલિકા ના શ્રી એચ. જે. દેસાઈ બન્ને ની સંયુક્ત ટીમ દ્વારા શહેરમાં કાર્બન થી કેરી પકવતા હોય તેની તપાસ જુદી જુદી વખારો મા કરવામાં આવી હતી તે દરમ્યાન અખાદ્ય હોય તેવી કેરી નો સ્થળ પર અંદાજિત 70 કીલો જેટલો જથ્થો નાશ કરવામાં આવેલ હતો