અમરેલી શહેર જિલ્લામાં વધુ 842 લોકોને વેક્સીનથી રક્ષીત કરાયા

  • અમરેલી જિલ્લામાં 24 કલાકમાં કોરોનાનો એક કેસ

અમરેલી, અમરેલી જિલ્લામાં વધુ 842 લોકોને વેક્સીનથી રક્ષીત કરાયા હતા અને અમરેલી જિલ્લામાં 24 કલાકમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે જ્યારે 29 દર્દીઓ સારવારમાં છે અને 3 દર્દીઓ કોરોનામુક્ત થયા છે જ્યારે જિલ્લામાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 3808 થઇ છે.